પ્રાંતિજ હાઈવે પર દલપુર નજીક અકસ્માત જોગણીમાતાના મંદિર પરીસર પર ટ્રક ચડી જતા અકસ્માત ટ્રક પરીસરમાં થઈ આરપાર નીકળી જતા અકસ્માત મંદીરને સહેજ પણ ચમત્કારીક રીતે નુક્સાન નહીં થતા ભક્તોને રાહતમંદિર આગળની બેઠક સહિતનું બાંધકામને સંપૂર્ણ નુકસાન રવિવારે મોટી સંખ્યામાં અહીં દર્શન અને હવન કરવા ભક્તો ઉમટતા હોય છેવિસ્તારમાં ભક્તો માટે જોગણી મંદીર મોટી આસ્થાનું સ્થાન