કેશોદ: કેશોદ એરપોર્ટ ખાતે આજે સુરક્ષા તંત્ર દ્વારા હાઈઅલર્ટ મોકડ્રિલ યોજાઈ.
કેશોદ એરપોર્ટ ખાતે આજે સુરક્ષા તંત્ર દ્વારા હાઈઅલર્ટ મોકડ્રિલ યોજાઈ.દિલ્હીની બ્લાસ્ટ ઘટના અને વારંવાર થતા ફેક કોલ્સને ધ્યાનમાં રાખીને એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા ચકાસવા મોકડ્રિલ યોજાઈ.મોકડ્રિલ દરમિયાન વિમાન હાઈજેક અને એરપોર્ટને બોમ્બની ધમકી આપવામ આવેલ. ધમકી મળતાની સાથે જ પોલીસ,ફાયર બ્રિગેડ તથા એરપોર્ટ ઓથોરિટી સહિતની વિવિધ એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ. સમગ્ર એરપોર્ટ પર હાઈઅલર્ટ જાહેર કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું એજન્સીઓએ સંકલિત રીતે