વડાલી: મામલતદાર કચેરીએ ^ તાલુકા સ્વાગત કાર્યક્રમ ^ યોજાયો.
વડાલી મામલતદાર કચેરીએ આજે એક વાગે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં મામલતદાર ની અધ્યક્ષતામાં વડાલી તાલુકા અને શહેરમાંથી દબાણ , UGVCL ,સહિત ની સમસ્યાઓ અને પ્રશ્નોના ઉકેલ માટે આજે તાલુકા સ્વાગતમાં કુલ ૧૩ પ્રશ્નો રજૂ થયા હતા. જેમાંથી દસ પ્રશ્નોનો હકારાત્મક નિરાકરણ કરાયું ત્યારે ત્રણ પ્રશ્નો પેન્ડિંગ રખાયા હતા