સુરતમાં સમાજના શોષિત વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ડોક્ટર હેગડેવાર સેવા સ્મૃતિ ट्रस्ट द्वारा आयोनित "AM/NS Run for Girl Child" ચેરિટી રનની બીજી આવૃત્તિ આજરોજ VNSGU કેમ્પસ, સુરત ખાતે ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ હતી. જેમાં ICC ચેરમેન જય શાહે પણ ઉપસ્થિત રહી દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે 2036 ઓલમ્પિકમાં ગુજરાત લાવવાનો અને ગુજરાત 10 મેડલ લાવશે અને બે મહિલા મેડલવીર હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.