તાલોદ: રાજસ્થાનમાં અકસ્માત અરવલ્લી-સાબરકાંઠાના 5 શ્રદ્ધાળુના મોત:રણુજા જતાં ટેમ્પોને ટ્રકે ટક્કર મારી, 12 ઘાયલ
રાજસ્થાનમાં અકસ્માત અરવલ્લી-સાબરકાંઠાના 5 શ્રદ્ધાળુના મોત:રણુજા જતાં ટેમ્પોને ટ્રકે ટક્કર મારી, 12 ઘાયલજોધપુરમાં ટ્રક-ટેમ્પો અકસ્માતમાં 5 શ્રદ્ધાળુઓના મોત: રામદેવરાના દર્શન કરવા જઈ રહ્યા હતા, 12 લોકો ઘાયલ, બધાને જોધપુર રિફર કરાયા સાબરકાંઠા રાજસ્થાનના જોધપુરના બાલેસરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૨૫ પર ખારીબેડી નજીક એક ભયાનક અકસ્માત થયો. ગુજરાતથી રામદેવરા યાત્રા માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ સવારે ધુમ્મસને કારણે ટ્રેલર અને મીની-ટેમ્પો વચ્ચે ટક્કર થઈ. ત્રણ