ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રી મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે સાધુ સંતો નું ભવનાથ વિસ્તારમાં આગમન થયું છે સાધુ સંતોએ ધૂણી ધખાવાનું શરૂ કર્યું છે.
જૂનાગઢ: મહાશિવરાત્રી મેળા ને લઇ સાધુ સંતો નું ભવનાથ તળેટીમાં આગમન, ધૂણી ધખાવાનું કર્યું શરૂ - Junagadh City News