થરા ખાતે સર્વિસ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ખાડા ઉપાડ્યા હતા જોકે ખાડાઓમાં અનેકવાર અકસ્માતો સર્જાતા હતા ત્યારે સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા ખાડાઓમાં રેત નાખી ખાડા પુરવા મા આવતા તેનો વિડીયો આજે બુધવારે બે કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જો કે તંત્ર સામે સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે