શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા તારીખ 17/1/2026 સમય રાત્રે 8:00 કલાકે લાલ કાંદા ખરીદનાર વેપારી ભાઈઓ કંતાન બારદાનમાં ખરીદવા માંગતા હોવાથી લાલ કાંદા વેચાણ માટે લાવતા ખેડૂતો ભાઈઓ જોગ વિનંતી સહ જાહેર જાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદા વેચાણ માટે લાવતા ખેડૂતભાઈઓ તેમજ કમિશન એજન્ટ ભાઈઓને જણાવવાનું કે. લાલ કાંદા ખરીદનાર વેપારી ભાઈઓ તરફથી આગામી તારીખ 19