જંબુસર: ભાણખેતર ગામની સીમમાંથી જુગારનો ભંડાફોડ — જંબુસર પોલીસે હાથ ધરેલી સફળ કાર્યવાહી
ભાણખેતર ગામની સીમમાંથી જુગારનો ભંડાફોડ — જંબુસર પોલીસે હાથ ધરેલી સફળ કાર્યવાહી ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લગતા કાયદેસરના પગલાં વધુ તીવ્ર બનાવાયા છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ (વડોદરા વિભાગ) તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા સાહેબના સ્પષ્ટ માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોન