વિસાવદરની જાહેર જનતા જોગ સંદેશો.આથી વિસાવદર ની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે વિસાવદર સરકારી દવાખાનામાંથી જાણવા મળ્યા મુજબ વિસાવદરના ડોબરીયા પ્લોટમાં આવેલ રાધિકા ફ્લેટ ની આજુબાજુના વિસ્તારમાં તથા હનુમાન પરા વિસ્તાર તેમજ અન્ય વિસ્તારમાં કમળાના દર્દીઓ જોવા મળેલ છે. તેથી લોકોને વિનંતી કરવામાં આવે છે કે પાણી ઉકાળીને પીવું તેમજ બહારના ખાદ્ય પદાર્થો ન ખાવા માટે નગરપાલિકા વિસાવદર તરફથી વિનંતી કરવામાં આવે છે.