GCERT ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને કાલોલ ની ધી એમજીએસ હાઈસ્કુલ ના સંયુક્ત ઉપક્રમે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ દ્વારા એમજીએસ હાઈસ્કુલ ખાતે પ્રાથમિક અને માઘ્યમિક શાળા કક્ષાએ નવતર પ્રયોગ કરી શિક્ષણને નવી દિશા આપનાર સારસ્વત શિક્ષક મિત્રોને પ્રોત્સાહન મળે તે માટે યોજાયેલ મેળા ના સમાપન સમયે પોતાના કાર્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સારવત શિક્ષકો નુ ટ્રોફી અને પ્રમાણપત્ર તથા ભેટ આપી સન્માન