કઠલાલ: જિલ્લા સંકલન ની બેઠકમાં કપડવંજ કઠલાલ યુવા ધારાસભ્ય રાજેશ ઝાલા ની રજૂઆત
Kathlal, Kheda | Jul 19, 2025 આજરોજ જિલ્લા સંકલનની બેઠકમાં કઠલાલ કપડવંજ ના યુવા ધારાસભ્ય રાજેશ ઝાલા દ્વારા છીપડી તોરણા રોડ પર ચાલતા ડમ્પરો બંધ કરાવવા માટે કલેકટર અને જિલ્લા અધિક્ષક શ્રી ને ઉપગ્રહ રજૂઆત કરવામાં આવી