કામરેજ: કામરેજ ટોલ પ્લાઝા નજીક ટેન્કર માં આગ લાગી.
Kamrej, Surat | Nov 23, 2025 સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે 48 પર વધુ એક વાહનમાં આગ લાગી,કામરેજ ટોલ પ્લાઝા નજીક રિલીફ હોટેલ પાસે ટેન્કરમાં આગ લાગી,ઘટનાને પગલે સુરત જિલ્લા ટ્રાફિક ટીમ સ્થળ પર દોડી આવી,ઘટનાની જાણ ફાયર વિભાગ ને કરાઇ,આગ લાગવાનું કારણ અકબંધ