ચોટીલા તારીખ : ૧૮/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રે ૦૧/૦૦ વાગ્યા ના અરસામાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ અને તેમની ટીમ દ્વારા ચોટીલા – જસદણ નેશનલ હાઈવે ઊપર દુધેલી ગામ ની નજીક ઓવરલોડ રેતી નું વહન કરતું નીચે મુજબના ૧(એક) ડમ્પર જપ્ત કરી રૂપિયા ૫૦,૦૦,૦૦૦/- ( અંકે રૂપિયા પચાસ લાખ પુરા ) મુદ્દામાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવિયો હતું જપ્ત કરેલ ડમ્પરની વિગત (૧) GJ 13 AX 5030 જપ્ત કરવામાં આવ્યું હતું.