વિસાવદર: ઈશ્વરીયા ગીર ખેડૂતે આર્થિક સંકડામણને લઈ ઝેરી દવા પીધી, પરિવારજનોએ સરકાર પાસે સહાયની માંગ કરી
વિસાવદર તાલુકાના ઈશ્વરીયા ગીર ના ખેડૂતે આર્થિક સંકળામણને કારણે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો જેને લઇ આજે ખેડૂત પરિવાર રે સરકાર પાસે સહાયની માંગ કરી હતી