ઇડર: ઇડર તાલુકા તારા નગર વિસ્તાર માં
નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત શેરી નાટક ભજવાયા
ગતરોજ સાંજે ૭ વાગે મળેલી માહિતી મુ
ઇડર તાલુકા તારા નગર વિસ્તાર માં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત શેરી નાટક ભજવાયા ગતરોજ સાંજે ૭ વાગે મળેલી માહિતી મુજબ ઇડર તાલુકા તારા નગર વિસ્તાર માં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત શેરી નાટક ભજવાયા હતા ભારતના પનોતા પુત્ર સરદાર સાહેબને 150મી જન્મ જયંતી નિમિત્તે આયોજન પદયાત્રા ની પહેલાની પ્રવૃત્તિઓના ભાગરૂપે માનનીય કલેક્ટર સાહેબ શ્રી લલિત નારાયણ સિંહ સાં