આઝાદ નગર ખાતેથી પોલીસ દ્વારા બે આરોપીઓને NDPS ગુનામાં પકડી પાડવામાં આવ્યા છે
Majura, Surat | Nov 20, 2025 સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં ndps ના કેસો કરવા માટેની સૂચના આપવામાં આવી છે, સુચનાના અનુસંધાને ખટોદરા પોલીસની ટીમ દ્વારા બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા, કેટલા સમયથી કામગીરી કરી રહ્યા છે તમામ પૂછપરછ કરવામાં આવી રહી છે, એક મહિલા અને પુરુષની ધરપકડ કરી તપાસ શરૂ કરી