તાલોદ: તલોદ માં આજે ૫૫૬ મી ગુરુ નાનીક જન્મ જયંતિ ની ઉજવણી
તલોદ માં આજે ૫૫૬ મી ગુરુ નાનીક જન્મ જયંતિ ની ઉજવણી તલોદ મા સિંધી સમાજ ના લોકો એ ધામધૂમ થી ઉજવી સવારે ૬.૦૦ વાગ્યે પ્રભાત ફેરી ની શરૂઆત શ્રીચંદ પબરેજા ના ઘેર થી કરવામાં આવી હતી આ સાથે સમસ્ત સિંધી સમાજ ના યુવાનો યુવતીઓ ભાઇ બહેનો વડીલો એ ખૂબ ઉલ્હાસભેર ગુરુ નાનીક ના ભજન ના ગીતો ગાતા ગાતા પ્રભાત ફેરી ફેરવી હતી ત્યાર બાદ હેતાબેન પબરેજા એ ગ્રંથ સાહેબ નું પઠન કર્યું હતું અને ત્યારબાદ ભોગ સાહેબ અને લંગર સાહેબ નો કાર્યક્રમ કર્યો હતો