નવસારી: નવસારીમાં રખડતા શ્વાનને કારણે બનતા બનાવો રોકવા NMC દ્વારા રસીકરણ અને શ્વાન પકડવાની કામગીરી હાથ ધરી જે ચાલુ રાખવા માગ
નવસારી મહાનગરપાલિકા દ્વારા જે શ્વાન પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ શ્વાનને રસીકરણ સહિત પકડવાની કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવે તેવી માંગ નવસારી શહેરના સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે જેને લઇને કોઈ સશ્વાન કરડવાના બનાવો ન બને.