જામનગર શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે વાત કરવા આવે તો શહેરના દિગ્વિજય પ્લોટ 49 વિસ્તારમાં નીરુ નગર શેરી નંબર 13 પાસે ખુલ્લેઆમ હત્યારની ઘટના સામે આવી છે ત્યારે હત્યારની ઘટના સામે આવતા ભારે ચકચાર જાગી છે તારીખ 10 12 2025 ના રોજ સવારે 11:30 આસપાસ મળતી માહિતી અનુસાર 2 યુવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારે જયેશ ઉર્ફે ટકો ચાવડા નામના યુવાનની હત્યા નીપજવામાં આવી સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો