તળાજા: બોરડાના મહિલા સરપંચે મહિલા પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામની એક પરિણીત મહિલાએ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ મહિલા કોન્સ્ટેબલ દ્વારા સતત ગાળો, માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરીયાદી કુંદનબેન, હાલ સુરતના પરવત પાટીયા વિસ્તારમાં પોતાના બે સંતાનો સાથે રહે છે. કુંદનબેન