રાજકોટ પૂર્વ: નવાગામમાં IOCના ગેસ પ્લાન્ટ ખાતે મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા મોડ્રિલનનું આયોજન કરવામાં આવ્યું
રાજકોટનાં નવાગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટમાં આજે સવારે 11.34 કલાકે એલ.પી.જી. ટેન્કર ખાલી કરતી વખતે ગેસ લીક થતાં આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે સાયરનો ગુંજી ઉઠ્યા હતાં અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ. આગ વિકરાળ બનતા ફાયરની ટીમ દ્વારા લેવલ-3ની ઇમરજન્સી જાહેર કરાઈ હતી.નવાગામમાં IOCના ગેસ પ્લાન્ટ ખાતે મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા મોડ્રિલનનું આયોજન કરવામાં આવ્યું