મેંદરડા: ફિલ્મ સ્ટાર અને મંડીની સાંસદ કંગના રાણાવત એ ગિર સાસણના બન્યા મહેમાન
ફિલ્મ સ્ટાર અને મંડીની સાંસદ કંગના રાણાવત એ ગિર સાસણના બન્યા મહેમાન બન્યા હતા પોતાના ભાણિયા સાથે ગિર સફારીનો આનંદ માણવા માટે તેઓ સાસણ ખાતે કંગના રાણાવત આવ્યા હતાં અને તેમણે આ મુલાકાત પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને અનુભવ શેર કર્યા હતા અને કંગનાએ લખ્યું કે ગુજરાત સંસ્કૃતિ અને પ્રકૃતિથી સમૃદ્ધ છે અને હું મારા નાનકડા સાથી સાથે વિવિધ પ્રજાતિઓને જોવા આવી છું અને તેનો ખુબ આનંદ લઈ રહી છું