નવસારી: છાપરા રોડ ખાતે ટ્રાવેલર ની પાછળના ભાગે કરે ટક્કર મારતા અકસ્માત બે લોકો ઈજાગ્રસ્ત
નવસારીના વલ્લભ એસ્ટેટ નજીક છાત્ર રોડ ખાતે ટ્રાવેલર ની પાછળ કારે ટક્કર મારી હતી. આ કારની ટક્કરને કારણે વલ્લભ એસ્ટેટ નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જો કે ટક્કર એટલી જોરદાર હતી કે કારના એરબેક પણ ખુલી ગયા હતા અને બે વ્યક્તિને ઇજા પહોંચ્યા હતી. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.