કામરેજ: વાવ જોખા રોડ RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કેસ,ગુનામાં વપરાયેલ KTM BIKE ભીમા શંકર નજીક મળી આવી
Kamrej, Surat | Nov 18, 2025 કામરેજ RFO સોનલ સોલંકી પર ફાયરિંગ થયાનો મામલો ,ગુનામાં વપરાયેલ KTM BIKE પોલીસે શોધી કાઢી,મહારાષ્ટ્ર ના ભીમા શંકર નજીક ખીણમાંથી બાઇક પોલીસે શોધ્યું,તેમજ સોનલ સોલંકી ની અકસ્માતગ્રસ્ત કાર માંથી GPS પણ મળી આવ્યું,આ કેસમાં RFO સોનલ સોલંકી પર તેના પતિ RTO ઇસ્પેક્ટર નિકુંજ ગૌસ્વામી એ ફાયરિંગ કરાવ્યું હતું,આરોપી પતિ RTO ઇસ્પેક્ટર નિકુંજ ગૌસ્વામી અને ઈશ્વરપુરી ગૌસ્વામી પોલીસ રિમાન્ડ પર છે,સોનલ સોલંકી છેલ્લા 12 દિવસથી બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે.