કુંકાવાવ: વડિયા મામલતદાર ની લાલ આંખ,બિન અધિકૃત 1177 કિલો ઘઉં નો જથ્થો ઝડપ્યો
અનાજ માફિયાઓ સામે વડિયા મામલતદાર ની લાલ આંખ,બિન અધિકૃત 1177 કિલો ઘઉં નો જથ્થો ઝડપ્યો બાતમીના આધારે અમરનગર રોડ પરથી રિક્ષામાં ઘઉં કટ્ટા ભરેલા જથ્થા ને ઝડપ્યો જથ્થો વડિયા અનાજ ગોડાઉન ખાતે સીઝ કરી રાખવામાં આવ્યો છે.આ ઘટનામાં વડિયા મામલતદાર દ્વારા 2 ઈસમો વિરુદ્ધ બિન અધિકૃત અનાજની હેરફેર બાબતે કાર્યવાહી કરી છે.સ્થાનિક આસપાસ ના વિસ્તાર માથી અનાજ ખરીદ કર્યાનુ આવ્યુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..