પ્રાંતિજ તાલુકાના પશ્ચિમ પટ્ટામાં 10 મિનિટ કમોસમી વરસાદી ઝાપટું પ્રાંતિજ તાલુકાના પશ્ચિમ પટ્ટામાં 10 મિનિટ કમોસમી વરસાદી ઝાપટું પ્રાંતિજ તાલુકાના પશ્ચિમ વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. 10 મિનિટ પડેલ ઝાપટાંમાં રસ્તા પાણી પાણી થઈ ગયો હતા. સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો