શિનોર: શિનોર તાલુકામાં વિકાસ સપ્તાહ 24 વર્ષ જન વિશ્વાસ સેવા અને સમર્પણ ની ઉજવણી અંતર્ગત વિકાસ રથ કાઢવામાં આવ્યો...
Sinor, Vadodara | Oct 10, 2025 શિનોર તાલુકામાં વિકાસ સપ્તાહ 24 વર્ષ જન વિશ્વાસ સેવા અને સમર્પણ ની ઉજવણી અંતર્ગત વિકાસ રથ કાઢવામાં આવ્યો... *વીઓ:-* શિનોર તાલુકામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજરોજ 24 વર્ષ જનવિશ્વાસ સેવા સમર્પણ ના શિનોર તાલુકા પંચાયત માં સમાવેશ ઉતરાજ,અવાખલ, માલપુર ,આનંદી ખાતે વિકાસ રથ આવી પહોંચ્યો હતો... આ કાર્યક્રમમાં તાલુકા વહીવટી તંત્ર સર્વ અધિકારી ભારતીય જનતા