મહુવા શહેરમાં માર્ગ વિવાદ બાદ છરી વડે હુમલાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ભવાનીનગર વિસ્તારમાં રહેતા અને ટ્રેક્ટર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ૨૦ વર્ષીય યુવાન પર ત્રણ શખ્સોએ મળીને જીવલેણ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભવાનીનગર વિસ્તારમાં રહેતા કરણભાઈ ભરતભાઈ ગુજરીયા આજે બપોરના આશરે એક વાગ્યાના સુમારે પોતાની મોસા લઈને ટોકરીયા મહાદેવ ખા