ઉમરપાડા: કરંજ GIDC માં એક કંપનીમાં આગની ઘટના બની.
Umarpada, Surat | Nov 18, 2025 સુરત જિલ્લાના અરેઠ તાલુકાના કરંજ જી આઈ ડી સી માં આગ ની ઘટના,કરંજ માં આવેલી સાઈનર્ષ મેટાલિક કંપની માં આગ,કંપની નું બોઇલર ફાટતા લાગી આગ,બોઇલર ફાટતા આજુ બાજુમાં ભય નો માહોલ,આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો,આગ ની ઘટનાને લઈ ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે,કંપનીમાં બનાવવામાં આવે છે પ્લાસ્ટિક ના રોલ