કપડવંજ: પુનાદરા ખાતે ફાયનલ ક્રિકેટ મેચ યોજાય
કપડવંજ તાલુકાના પુનાદરા ગામે મોનસુન વિલેજ કપ ઓકશન ટુર્નામેન્ટની ફાઇનલ યોજાઈ ફાઇનલ મેચમાં કપડવંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ હાજરી આપી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા કપડવંજ તાલુકાના પુનાદરા ગામે મોનસુન વિલેજ કપ ઓપ્શન ટુર્નામેન્ટ 2025 ની ફાઇનલ મેચ યોજાઇ હતી ફાઇનલ મેચમાં કપડવંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ફાઇનલ મેચ મહાદેવ ઇલેવન અને પુનાદરા લાયન્સ વચ્ચે રમાઈ હતી તેમાં મહાદેવ ઇલેવન ચેમ્પિયન બની હતી આ ટુર્નામેન