વલસાડ: આવાબાઈ સ્કૂલ નજીક આવેલી અમીત હોસ્પિટલમાં ઓપરેટીંગ તરીકે કામ ઈસમે 12,98,409ની કિંમતની ઊંચાપાત કરતા ફરિયાદ
Valsad, Valsad | Nov 19, 2025 બુધવારના 2:05 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડના આવા બાઈ સ્કૂલ નજીક આવેલી અમીત હોસ્પિટલમાં બીલીંગ ઓપરેટર તરીકે કામ કરતા ઈસમે પૈસાની ઊંચા પાત કરતા સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવે છે. 66 દર્દી ના નાણાં દર્દી દ્વારા ચૂકવવામાં આવેલા રૂપિયા 21 લાખ 96,994ના બદલે માત્ર 8 લાખ 98,558 ની રકમ જમા કરાવી બાકીની 12,98,409 રકમની ઊંચા પાસ કરી વિશ્વાસઘાત કર્યો હતો.