કાલોલ તાલુકાના નાંદરખા ગામે રહેતા સંજયભાઈ ભઈજીભાઈ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદની વિગત મુજબ તેઓના સસરા ડેરોલ ગામ હનુમાનજી મંદિર પાસે થી પસાર થતા હતા ત્યારે જી જે ૧૭ સી જે ૬૧૮૯ નંબરની મોટરસાયકલ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ફરિયાદીના સસરા ભાઈલાલભાઈ ને પાછળથી ટક્કર મારી દેતા તેઓ રોડ ઉપર નીચે પડી ગયા હતા અને તેઓને ડાબા પગે ઘૂંટણ ના ભાગે જમણા હાથે અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ મોટરસાયકલ ચાલક પોતાનું વાહ