Public App Logo
Jansamasya
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal

આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકરોલમા બાકી મિલકત વેરો ન ભરનાર વધુ 15 દુકાનો સીલ કરવામાં આવી

Anand City, Anand | Mar 26, 2026
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના મુજબ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકી મિલકત વેરો ન ભરનાર સામે ખાસ ઝુંબેશ હાથ ધરી છે.મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકરોલ વિસ્તારમાં આવેલ આસ્થા એપાર્ટમેન્ટમાં આવેલ 15 દુકાનો સીલ કરાઈ હતી.

MORE NEWS

No related stories right now.