લીંબાયત સંજય નગર ખાતે હત્યાંનો બનાવ સામે આવ્યો
Majura, Surat | Nov 17, 2025 સુરતના લિંબાયતમાં હત્યાની ઘટના,સંજયનગર વિસ્તારમાં હત્યા થઈ,સુદામ પાટીલ નામના યુવકની હત્યા થઈ,તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરાઈ,જાહેર રોડ ઉપર જ યુવાનને ઘા ઝીંકાયા,પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી.