ઇડરના રાણીતળાવ પાસે માર્ગ અકસ્માતમાં ગાયને ઇજા ગતરોજ બપોર ના બે વાગ્યે ઇડર રાણીતળાવ પાસે કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવી જતા ગાય ઈજાગ્રસ્ત થઈ હતી કણસતી હાલતમાં પડેલી આ ઇજાગ્રસ્ત ગાયને સારવારની તાતી જરૂરિયાત હતી અને આ અંગે ગંભીરપુરા જીવ દયા ટોમના પ્રમુખ ઉપેન્દ્રસિંહ પરમારને જાણ થતા જ એમણે પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને આ ઇજાગ્રસ્તને ટ્રેક્