જુનાગઢ ગણેશનગર વિસ્તારમાં ચાલી રહેલ સીસીરોડ ની કામગીરી ની મુલાકાત લેતા ડે.મેયર આકાશ કટારા,વોર્ડ નંબર નવ ના ગણેશ નગર વિસ્તારના મુખ્ય રસ્તા ની કામગીરી ચાલી રહી છે.વહેલી તકે કામ પૂર્ણ કરવા ડે.મેયર આકાશ કટારાએ સૂચના આપી હતી.
જૂનાગઢ: ગણેશનગર વિસ્તારમાં ચાલી રહેલ સીસીરોડ ની કામગીરી ની મુલાકાત લેતા ડે.મેયર આકાશ કટારા - Junagadh City News