માળીયા: માળીયા મીયાણા તાલુકા કોંગ્રેસ સંગઠનની ટીમ ખેડૂત આક્રોશ યાત્રામાં દ્વારકા જવા માટે રવાના...
Maliya, Morbi | Nov 14, 2025 ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફી અને પાક નુકસાનીનું યોગ્ય વળતરની માંગ સાથે સમગ્ર ગુજરાતમાં ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય, ત્યારે આ યાત્રામાં માળિયા તાલુકા કોંગ્રેસ સંગઠનની ટીમ ખેડૂતો સાથે દ્વારકાથી યાત્રામાં જોડાઇ ખેડૂત હિતની વાત સરકાર સુધી પહોંચાડવા માટે રવાના થઈ જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા...