મહુવા: અંબિકા તાલુકાના વલવાડા ખાતે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યક્રમની તડામાર તૈયારી.
Mahuva, Surat | Nov 14, 2025 ભગવાન બિરસામુંડા ની 150 મી જન્મ જયંતિ જન જાતીય ગૌરવ દિવસની ઉજવણી તારીખ 15 નવેમ્બર ના રોજ વલવાડા ક્રિકેટે ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવનાર હોય અને ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી,કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ મુખ્ય મહેમાન તરીકે તેમજ મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ યોજાનાર હોય ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગી છે અને રાતો રાત રસ્તાઓની મરામત કરી દેવામાં આવ્યા છે.