કાલોલ: જંત્રાલ,સમા અને બોરૂ ગ્રામ પંચાયતના VCEઓને ઈન્સેન્ટીવ વેતન ન મળતાં VCE રાવળીયા મિતલકુમારે આપી પ્રતિક્રિયા
આજરોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી પ્રમાણે VCEઓના જણાવ્યા અનુસાર ચાલું વર્ષે ઘણી પંચાયતના VCEને હજુ સુધી તેમને આખા વર્ષનું ઈન્સેન્ટીવ વેતન મળ્યું નથી, જ્યારે જંત્રાલ, બોરુ અને સમા જેવી અમુક ગ્રામપંચાયતોના VCEઓને તો દોઢ બે વર્ષથી તેમની કામગીરીનું ઈન્સેન્ટીવ વેતન નહીં મળ્યું હોવાની પણ વેતનવંચિત VCEઓએ પોતાની વ્યથા તાલુકા પંચાયત ખાતેથી વ્યક્ત કરી હતી.