જૂનાગઢ: ગિરનાર વિસ્તારમાં માસ રાંધતા બજરંગ દળે ઘટના સ્થળે પહોંચી વિરોધ કર્યો
જુનાગઢ ગિરનાર વિસ્તારમાં માંસ રાંધતા બજરંગ દળે ઘટના સ્થળે પહોંચી વિરોધ કર્યો છે.રાજસ્થાની શખ્સો દ્વારા પવિત્ર ગીરી તળેટીમાં માંસ પીરસાયું હતું.હિન્દુઓની આસ્થા અને લાગણીઓ દુભાવતા ભારે રોષ ફેલાયો છે. મહાશિવરાત્રી પહેલા ભવનાથ વિસ્તારમાં આવું કૃત્ય નારાજગી જોવા મળી છે. બજરંગ દળની ટીમે ઘટના સ્થળે પહોંચી વિરોધ કર્યો, અધર્મ ફેલાવનારા આવા લોકો સામે કડક કાર્યવાહી કરાશે.શિવરાત્રીના મેળાની ગરિમા જાળવવા માટે સખત ચેતવણી અપાઈ હતી.