રાજકોટ દક્ષિણ: આવતીકાલે રેસકોર્સમાં બોલિવૂડ સિંગર સચેત-પરંપરાની મ્યુઝીકલ નાઈટ, ફ્રી એન્ટ્રીમનપાનો 52મો સ્થાપના દિવસ
રાજકોટ મહાનગરપાલિકા સ્થાપના દિવસના 52માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે, જેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આવતીકાલે 19 નવેમ્બરને બુધવારના રોજ રાત્રે 8:00 કલાકે ભવ્ય 'બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ'નું આયોજન કરવામાં આવ્યું છે. કવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે