વરાછા પૂર્વ ઝોનના મહિલા BLO ના શંકાસ્પદ મોત મામલો,ERO નેહા સવાણી નું નિવેદન,સાંભળો
Majura, Surat | Nov 25, 2025 સુરતમાં મહિલા BLO ના શંકાસ્પદ મોત મામલે ERO અને ડેપ્યુટી કલેક્ટર નેહા સવાણીએ પ્રતિક્રિયા આપી છે.તેઓએ જણાવ્યું કે,મૃતક શાહપુર ના બુથ નંબર 9 બી ના BLO હતા. દિનકલ મહેશભાઈ સીંગોડાવાળા વરાછા ના પૂર્વ ઝોનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવટુ હતા.માછીવાડ શાહપુર ના બુથ પર BLO તરીકે તેઓને નિમાયા હતા.તેઓની ઉમર 26 વર્ષ હતી અને ખૂબ જ સારું પર્ફોમન્સ રહ્યું હતું. 45 ટકા જેટલી કામગીરી તો પૂર્ણ કરી દીધી હતી.