ધી મહેસાણા નાગરિક સહકારી બેંક ના ચૂંટણી મામલે,વિશ્વાસ પેનલ દ્વારા માલ ગોડાઉન એસોસિયેશનના વેપારીઓ સાથે બેઠક યોજી.આગામી 14 12 2025 ના રોજ યોજાવા જઈ રહી છે ધી મહેસાણા નાગરિક સહકારી બેંક ના ચૂંટણી મામલે વિશ્વાસ પેનલ દ્વારા માલ ગોડાઉન એસોસિયેશનના વેપારીઓ સાથે બેઠક યોજી આ બેઠકમાં મોટી સંખ્યામાં માલ ગોડાઉનના લોખંડના વેપારી તથા કરિયાણા તથા આસપાસના તમામ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મોટાભાગના વેપારીઓએ વિશ્વાસ પેનલને સમર્થન આપ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા