કાલોલ: મલાવ ગામે 60 વર્ષ જૂની જર્જરીત થયેલી ટાંકી ધરાશાઈ કરવામાં આવી
કાલોલ તાલુકાના મલાવ ગામે 60 વર્ષ જૂની ટાંકી હતી.જે છેલ્લા કેટલાક સમયથી જર્જરીત હાલતમાં જોવા મળતાં ગામનાં સરપંચ દ્વારા સુરક્ષાને ધ્યાન માં લઈ ને ટાંકી તોડી પાડવામાં આવી. ટાંકી ધરાશાઈ કરવાના સમયે tv તેની નજીકના વિસ્તારમાંથી લોકો ને દૂર રાખી જેસીબીની મદદથી ટાંકી ધરાશાઈ કરવામાં આવતાં ગામલોકોએ હાશકારો અનુભવ્યો હતો.