નવસારીમાં લૂન્સી કોઈ નજીક આવેલી પુસ્તક સોસાયટીની બહાર જમીનમાંથી પાઇપલાઇન લીકેજ થવાની ઘટના સામે આવી છે. આ પાઇપલાઇન લીકેજ થવા અને કારણે પાણી બહાર આવવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે અહીં અનેક વાર આવી સમસ્યા ઉદ્ભવે છે.