રાજકોટ દક્ષિણ: રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા વધુ એક મારા મારીનો વિડીયો વાયરલ, ભારે ચકચાર
રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે ત્યારે રાજકોટ શહેરના અયોધ્યા ચોક નજીક વધુ એક મારામારીની ઘટના સામે આવી છે રેતીના ધંધા ને લઈને મયુર બારોટ અને અન્ય શખ્સો દ્વારા પાઇપ ધોખા જેવા હથિયારો વડે યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ત્યારે સમગ્ર ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે