માળીયા હાટીનામા ગામ થી દૂર 2. કિલો મીટર દૂર નવી બનેલ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જ સબ રજીસ્ટર કચેરીની જગ્યા સરકારશ્રી દ્વારા નહીં ફાળવતા માળિયા હાટીનામાં બાર એસોસિએશન ઉગ્ર રોશ જોવા મળ્યો છે લોકોની સુવિધા માટે સરકારશ્રીએ માળીયા હાટીના ગામમાંથી ગામની બારોબાર બે કિલોમીટર દૂર નવી અઘતન મામલતદાર કચેરીનું બિલ્ડીંગ બનાવેલ છે પરંતુ આ બિલ્ડિંગમાં સબ રજીસ્ટર કચેરી સરકારશ્રીએ બનાવેલ નથી