મહુવા: વસરાઈ ગામની સીમમાં ઉભેલી ટ્રક પાછળ મોપેડ ગાડી ઘુસી એક ને ગંભીર ઇજા..
Mahuva, Surat | Nov 7, 2025 મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર રાત્રીના સમયે એક શેરડી ભરેલી ટ્રકમાં પંચર પડ્યું હતું ટ્રક ઉભી હતી મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વસરાઈ ગામની સીમમાં પેટ્રોલપંપ નજીક ના નાળા પર ઉભી હતી તે અરસામાં એક મોપેડ ચાલક પુર ઝડપે આવતા ઉભેલ ટ્રક ના પાછળ ના ભાગે પોતાના કબ્જાનું વાહન અથડાવી દેતા મોપેડ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.લોહી લુહાણ હાલત વચ્ચે 108 એમ્બ્યુલન્સ ને જાણ કરાતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં હતા જોવાનું જાણવા મળે છે.