સુરતના પાંડેસરા વિસ્તારમાં જ્વેલર્સ ની દુકાન માં ચોરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો.ગઈકાલે મોડી રાતે જ્વેલર્સ ની દુકાનમાં ચોર ચોરી કરવા આવ્યા હતા.દુકાનના માલિક દ્વારા સીસીટીવી ફૂટેજમાં સતર સાથે છેડછાડ જોવા મળતા દુકાનના માલિકને શંકા ગઈ જે દરમિયાન સીસીટીવી ફૂટેજ પૂરો ચેક કરતા બે અજાનિયા ચોરો ચોરી કરવા આવ્યા હતા.. દુકાનના માલિક દ્વારા મોડી રાતે સ્થાનિકોને આ વાતની જાણ કરતા લોકોએ વોચ ગોઠવી હતી..